મોંઘવારીમાં આ રાજ્ય ટોચ પર, જ્યારે દિલ્હી સૌથી સસ્તું, અન્ય રાજ્યોની યાદી પણ જુઓ
મોંઘવારી વધી રહી છે. મોંઘવારીના કારણે દેશના દરેક રાજ્યમાં જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ, તાજેતરના આંકડા દર્શાવે છે કે, માર્ચ મહિનામાં દિલ્હીના લોકોએ સૌથી ઓછી મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઓડિશાના લોકોએ સૌથી મોંઘો સામાન ખરીદવો પડ્યો હતો. આ અહેવાલ આ રિપોર્ટને એક મીડિયા સૂત્ર દ્વારા પ્રસિદ્ધ