26th January selfie contest

દીકરીને છોડી અઘોરી બની MBA થયેલી આ મહિલા, જુઓ વધુ તસવીરો

PC: news18.com

પ્રયાગરાજ કુંભ મેળામાં આજકાલ એક એવી મહિલા ચર્ચાનું કેન્દ્ર બની છે, જેણે MBAની ડિગ્રી હાંસલ કરી છે. તેના લગ્ન પણ થઇ ગયા છે અને તેની એક દીકરી પણ છે, જેને 8 વર્ષ પહેલા અઘોરી મહિલાએ છોડી દીધી હતી અને સ્મશાનનો રસ્તો પકડી લીધો હતો.

 कुंभ मेà¤⊃2;े में आईं ये मà¤⊃1;िà¤⊃2;ा अघोरी एमबीए डिग्रीधारी à¤⊃1;ैं. एमबीए से पà¤⊃1;à¤⊃2;े उन्à¤⊃1;ोंने बीसीए किया था. वे अघोरी बनने से पà¤⊃1;à¤⊃2;े एक नामी सॉफ्टवेयर कंपनी में नौकरी करती थीं.

સામાન્ય રીતે આપણા સમાજમાં મહિલાઓને સ્મશાન કે કબ્રસ્તાનમાં જવું વર્જિત છે, પરંતુ આ મહિલા અઘોરી સ્મશાન અને કબ્રસ્તાનમાં ભગવાન શિવની સાધના કરે છે.

 ये मà¤⊃1;िà¤⊃2;ा अघोरी गà¤⊃2;े में नरमुंडों और रुद्राक्ष की माà¤⊃2;ा पà¤⊃1;ने à¤⊃1;ुए à¤⊃1;ैं. इन्à¤⊃1;ोंने काà¤⊃2;े रंग के वस्त्र पà¤⊃1;ने à¤⊃1;ुए à¤⊃1;ैं. इन्à¤⊃1;ोंने सिर पर भी काà¤⊃2;े रंग की पगड़ी भी धारण की à¤⊃1;ुई à¤⊃1;ै.

મહિલા અઘોરીએ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી છે અને ત્યાર બાદ તેણે HRમા MBA કર્યું હતું.

 8 साà¤⊃2; पà¤⊃1;à¤⊃2;े उन्à¤⊃1;ोंने ऐसी धूनी रमाई कि अब उनकी रातें श्मशान और कब्रिस्तान में भगवान शिव और मां काà¤⊃2;ी की साधना करते à¤⊃1;ुए à¤⊃1;ी बीतती à¤⊃1;ैं.

અઘોરી બન્યા પહેલા મહિલા એક પ્રસિદ્ધ સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી.

 इस मà¤⊃1;िà¤⊃2;ा अघोरी का नाम प्रत्यंगीरा à¤⊃1;ै. वे आंध्र प्रदेश की रà¤⊃1;ने वाà¤⊃2;ी à¤⊃1;ैं. व्यावसायिक शिक्षा के बाद वे अच्छी-खासी नौकरी कर रà¤⊃1;ी थी.

મહિલા અઘોરીનું કહેવું છે કે, તે મહાકાલની ભક્ત છે અને મહાકાલનું સ્થાન સ્મશાન છે, એટલે તેની ત્યાં પ્રાર્થના કરવાની તીવ્ર ઇચ્છા રહે છે.

 मà¤⊃1;िà¤⊃2;ा अघोरी गृà¤⊃1;स्थ जीवन में प्रवेश कर चुकी थीं. अपनी बिटिया को बेà¤⊃1;द प्यार करती थी, à¤⊃2;ेकिन 8 साà¤⊃2; पà¤⊃1;à¤⊃2;े उनके मन में अघोर का ख्याà¤⊃2; आया और उसके बाद तो उनकी दुनिया à¤⊃1;ी बदà¤⊃2; गई.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp