દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસની 1.56 લાખ કરોડની સંપત્તિનો વિવાદ

PC: sebi.com

દેશના 130 વર્ષ જૂના કોર્પોરેટ હાઉસ ફેમિલીની સંપત્તિનો વિવાદ ઘણા સમયથી ચાલે છે, તેમાં હવે સેબીએ હાથ નાંખ્યો છે. સેબીના આદેશને પગલે આ ફેમિલી હવે સેબી સામે કોર્ટના દરવાજા ખટખટાવશે.

કિર્લોક્સકર ગ્રુપ દેશનું સૌથી જૂના ગ્રુપમાંનુ એક છે, જેનો દેશ-વિદેશમા બિઝનેસ છે.કિર્લોસ્કર ગ્રુપના સંપત્તિ વિવાદમાં સેબીએ આદેશ કર્યો છે કે, ફેમિલી સેટલમેન્ટન દસ્તાવેજો જાહેર કરવામાં આવે. આની સામે કિલોર્સ્કરની 4 કંપનીઓએ સેબી સામે કેસ કરવાની માહિતી શેરબજારોને આપી છે.કંપનીનું કહેવું છે કે,  આ કેસ 2018થી દિવાની અદાલતમાં વિચારાધીન છે, સેબીના આદેશમાં કોર્પોરેટ કાયદો અને કંપની કાયદાને અવગણવમાં આવ્યો છે.

કિર્લોક્સર બ્રધર્સ ગ્રુપના સંજય, રાહુલ અને અતુલ વચ્ચ 1.56 લાખ કરોડની સંપત્તિનો વિવાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp