નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શું સસ્તુ કર્યું, શુ મોંઘું કર્યુ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું. લોકોને એ જાણવામાં રસ હોય છે કે સસ્તું શું થશે અને મોંઘુ શું થશે. તો આ બજેટમાં ઇલેકટ્રોનિક્સ આઇટમો, 36 જીવન રક્ષક દવાઓ, કેન્સરની દવા, ઇલેકટ્ર્કી વાહન,મોબાઇલ ફોન, મોબાઇલ ચાર્જર, ફિશ પેસ્ટ, લેધર ગૂડસ, LED ટીવી સસ્તા થશે જ્યારે ફલેટ પેનલ ડીસ્પલે અને નીટેડ ફેબ્રિક્સ મોંઘા થશે.
આ ઉપરાંત મિડલ ક્લાસ માટે સૌથી મોટી જાહેરાત નાણા મંત્રીએ કરી છે. હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ લાગશે નહીં. વરિષ્ઠ નાગરિકો માટે TDSની મર્યાદા 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી.
હવે તમે છેલ્લાં 4 વર્ષનું રિટર્ન એક સાથે ભરી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp