સાતમો પગાર પંચઃ સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી

PC: rediff.com

સરકારી નોકરી કરવાવાળા માટે સરકાર મોટી ખુશખબરી લાવી રહી છે. છેલ્લા કેટલાંક દિવસોમાં કર્મચારો તરફથી સાતમા પગાર પંચની ભલામણને લાગુ કરવાની માગણી કરવામાં આવી રહી હતી. મીડિયા રીપોર્ટ પ્રમાણે સરકારી કર્મચારોની આ માગણીને 1લી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર કર્મચારીના મીનીમમ પે સ્કેલમાં 3,000 રૂપિયાનો વધારો કરશે. માટે 18,000 રૂપિયાને બદલે હવે તેમનો સામાન્ય પગાર વધીને 21,000 રૂપિયા થશે. સરકાર આ પગલું આવતા વર્ષે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લઈ રહી છે. કારણ કે સાતમા પગાર પંચની માગણીને સંતોષીને સરકાર તેમના લાખો કર્મચારીઓ અને તેના પરિવારજનોને ખુશ કરાવની કોશિશમાં લાગી છે. સરકારી કર્મચારીઓની માગણી છે કે તમનો લઘુત્તમ પે સ્કેલ 26,000 રૂપિયાનો કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp