થાઇલેન્ડની 30 મહિલાઓ સાથે ભારતીયોના લગ્નનું શું છે સત્ય?

PC: theoutlook.com.ua

થાઇલેન્ડમાં ભારતીયો દ્રારા ખોટા લગ્નનો ખુલાસો થયો છે. થાઇલેન્ડમાં ભારતીયોને રહેવા માટે કાનૂની અધિકાર મળી જશે, આ ઇરાદાથી લોકોએ ખોટા લગ્ન કર્યા. લગ્નના ખોટા દસ્તાવેજ જમા કરાવાના આરોપમાં 10 ભારતીય પુરુષો અને થાઇલેન્ડની 24 મહિલાઓની ધરપકડ કરી. થાઇલેન્ડના પોલીસના જણાવ્યા મુજબ 20 ભારતી શંકાસ્પદ હજી પહોંચથી બહાર છે. જિલ્લા અધિકારીની પાસે કથિત રુપથી ખોટા લગ્નનુ પ્રમાણપત્ર રજૂ કર્યા પરંતુ કાનૂની રુપથી ત્યા રહેવાની પરવાનગી મળી શકે.

ટિંડર પર ફસ્ટ ડેટ માટે છોકરીને બોલાવી, લઇ ગયો અંતિમ સંસ્કારમાં

રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલ મહિલાઓને પૈસા આપીને ખોટા સાથીના રુપમાં દેખાવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત થાઇ મહિલાઓની ખબર કરવી અને તેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસએ કહ્યુ કે તેમને ભારતીઓની જીવનસાથીનુ નાટક કરવા માટે 500 થી 5 હજારની કિંમત ચુકાવવામાં આવી હતી. થાઇલેન્ડના આવ્રજન બ્યૂરો પ્રમુખ સુરાચેટ હકપાર્નને મંગળવારે દેશભરની બધી આવ્રજન ઇકાઇઓને અપરાધ કરવાની સંભાવના વાળા રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવાવાળા વિદેશીઓ પર અભિયાન ચલાવીને કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp