પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પહેલા જ ભાષણમાં જાણો કોના પર પ્રહાર કર્યા

PC: twitter.com

તાજેતરની લોકસભાની પેટા ચૂંટણીમાં વાયનાડથી સાંસદ બનેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ શુક્રવારે પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું અને બંધારણ, અદાણી, જાતી મત ગણતરી, નારી શક્તિ જેવા મુદદા પર ચર્ચા કરી. પ્રિયંકા પહેલાંજ દિવસે સંસદમાં છવાઇ ગયા.

પ્રિયંકાએ કહ્યું કે,તમારી સરકારે બધા જ કોલ્ડ સ્ટોરેજ અદાણીને આપી દીધા છે. આખો દેશ જોઇ રહ્યો છે કે એક વ્યકિતને સાચવવામાં 142 કરોડ જનતાને નકારવામાં આવી રહી છે. સરકારે એક જ વ્યક્તિને બંદર, એરપોટ, રેલવે, માઇન્સ, ફેકટરીઓ બધું આપી દીધું છે.

પ્રિયંકાને કોંગ્રેસ એટલા માટે પ્રમોટ કરી રહી છે કે, તેઓ કોંગ્રેસના પાવરફુલ નેતા છે. ભાજપ પાસે એક પણ પાવરફુલ મહિલા નેતા નથી. વિપક્ષમાં મમતા બેનર્જી એક નેતા એવા છે જે શક્તિશાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp