મહાકુંભ: ખુબસુરતીના વાયરલ વીડિયો, નવી પેઢીને આપણે શું શિખવાડી રહ્યા છીએ?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, બલ્કે, ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિત વારસાનું પ્રતિક છે. પરંતુ મહાકુંઙમાં જે પ્રમાણે ખુબસુરતીના વીડિયો વાયરલ થઇ રહ્યા છે એ ચિંતાનો વિષય છે.
મહાકુંભમાં એક એન્કર-મોડલનો વીડિયો વાયરલ થયો, એક IIT સ્ટુડન્ટના વીડિયોની ભારે ચર્ચા થઇ અને એક 16 વર્ષનમા ભૂરી આંખો વાળી મોનાલિસા નામની છોકરી સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ અને લોકો તેની સાથે ફોટા પડાવવા પડા પડી કરી રહ્યા છે.
યુયબર્સના વાયરલ વીડિયો પણ મેઇન સ્ટ્રીમ મીડિયા અને ચેનલો બતાવી રહી છે. તો સવાલ એ થાય છે કે 144 વર્ષમાં એક વખત આવતા આ પવિત્ર મહાકુંભ વિશે આપણે નવી પેઢીને શું શિખવાડી રહ્યા છીએ? હજારો વર્ષોની પરંપરા, વર્ષોથી તપ કરતા તપસ્વી સાધુઓ વિશે યુવા પેઢીને ખબર નથી પડતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp