VIDEO: મેડીકલ સ્કેમ, એક રૂપિયાની દવાના લેવાય છે 100 રૂપિયા

જ્યારથી દરેક ક્ષેત્રમાં ખાનગીકરણનો  પગપેસારો થયો છે ત્યારથી આમ જનતાને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંની એક પરિસ્થિતિ મેડિકલ ક્ષેત્રની પણ છે. દિવસેને દિવસે મોંધી થઈ રહેલી સારવાર સામાન્ય લોકો માટે જીવલેણ બની રહી છે. સરકારી નિયમો અનુસાર દવાઓની જે કિંમત છે તેના કરતાં કિંમતમાં વધારો કરીને લૂંટવા બેઠેલી ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સએ કમાણીનો ગોરખધંધો ચાલુ કર્યો હોય તેવું દ્રશ્ય જણાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.