IT મંત્રાલયના કમ્યુનિકેશન સ્ત્રોતના મુદ્દા પર વ્હોટ્સઅપ અધિકારીઓ સાથે ચર્ચા કરી

PC: thewire.in

મીનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ મેસેજિંગ એપ વ્હોટ્સએપના અધિકારીઓએ આ સપ્તાહ એપ પર મેસેજ સ્ત્રાત અંગે માહિતી મેળવાવના મુદ્દા પર વિડીયો કોલ દ્વારા ચર્ચા કરવામાં આવી ખોટી બનાવટી માહિતીને વહેતી કરી તે અંગે આલોચનાઓનો સામનો કરી રહેલ વ્હોટ્સ એપ પર સરકાર સંદેશના સ્ત્રોત્રની ઓળખાણ માટે દબાણ બનાવી રહી છે.


સરકારના એક અધિકારી અનુસાર વોહ્ટસએપના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચાર ડિસેમ્બરે ચર્ચા કરવામાં આવી જોકે તે તત્કાલ સ્પષ્ટ ન થઇ શક્યું કે શું બેઠકમાં વ્હોટ્સઅપે કોઇ પણ પ્રકારની પ્રતિબધ્ધતા દાખવી છે કે નહિ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp