PMએ PM-FBYના લાભાર્થીઓને 5 વર્ષ પૂર્ણ થયા તે અવસરે અભિનંદન આપ્યા

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ PM ફસલ બીમા યોજનાના તમામ લાભાર્થીઓને 5 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રેણીબદ્ધ ટિ્‌વટમાં PMએ કહ્યું કે પ્રકૃતિની અનિયમિતતાથી મહેનતુ ખેડૂતોને સુરક્ષિત કરવાની એક મહત્ત્વપૂર્ણ પહેલ, PM ફસલ બીમા યોજના આજે 6 વર્ષ પૂર્ણ કરે છે. આ યોજનામાં કવરેજ વધ્યું છે, જોખમ ઓછું થયું છે અને કરોડોનો લાભ થયો છે. હું યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.

પીએમ ફસલ બીમા યોજના દ્વારા ખેડૂતોને વધુ લાભ કેવી રીતે મળી શકે?

દાવાની પતાવટમાં પારદર્શિતા કેવી રીતે આપવામાં આવી છે?

આ અને PM-FBY સંબંધિત અન્ય પાસાંઓ નમો એપ્લિકેશનના Your Voice વિભાગમાં નવીન સામગ્રીના ભાગરૂપે જવાબ દ્વારા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp