લોકપ્રિયતાના મામલે આ 4 નેતામાંથી કોણ છે સૌથી આગળ, જાણો

PC: khabarchhe.com

સ્વિઝર્લેન્ડના દોવાસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મીટિંગ પહેલા ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ગેલપે એક રેટિંગ બહાર પાડ્યું છે, જેમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતાની યાદી બનાવવામાં આવી છે અને આ યાદીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેટિંગમાં ઘણો સુધારો થયો હતો. લોકપ્રિયતાના મામલે PM નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં ત્રીજા સ્થાને છે.

આ સરવેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 21+ પોઇન્ટ્સ સાથે સૌથી ટોપ સ્થાન પર છે. જ્યારે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ 20+ સ્કોર સાથે બીજા ક્રમે છે અને PM નરેન્દ્ર મોદી 8+ સ્કોર સાથે PM નરેન્દ્ર મોદી છે. PM મોદી બાદ બ્રિટિશ PM થેરેસા મે 7+ સ્કોર સાથે ચોથા નંબરે છે, જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ 6+ સ્કોર સાથે પાંચમાં ક્રમે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 11મા સ્થાને છે. પુતિન આ બધાથી પાછળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp