રામલલાના મુખ્ય પૂજારી બોલ્યા- અયોધ્યામાં ફરી એકવાર ત્રેતા યુગ જેવો ઉત્સવ થશે

PC: news18.com

રામ જન્મભૂમિ મામલાની સુનાવણી હવે તેના અંતિમ ચરણમાં છે. વર્ષો જૂના આ મામલામાં SC હવે તેને પતાવાના મૂડમાં છે. રોજ આ કેસના મામલે સુનાવણી સરૂ કરી કોર્ટે તેની મંશા જાહેર કરી દીધી હતી. 17 ઓક્ટોબર સુધીમાં રામ જન્મભૂમિ અને બાબરીના મામલાની સુનાવણી માટેની ડેડલાઈન આપી હતી, જેમાં હવે માત્ર 6 દિવસનો સમય જ બાકી છે.

એવામાં રામલાલાના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે, આવનારો સમય ઘણો ખાસ છે. આ વર્ષે અદાલત જે નિર્ણય સંભાવશે તો બીજીવાર દિવાળી ભગવાન રામ લલાના આંગણે ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવાન રામના લંકા વિજય પછી અયોધ્યા પરત ફર્યા પછી જે ત્રેતા યુગમાં ઉત્સવ ઉજવાયો હતો તેવી જ રીતે ફરી એકવાર ઉજવણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp