જ્યાં સુરક્ષિત અનુભવતા હોય ત્યાં જાય હામિદ અંસારીઃ RSS નેતા

13 Aug, 2017
11:31 PM
PC: exposeindialive.com

પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીના ‘મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના’વાળા સ્ટેટમેન્ટ પર RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, અંસારીને તકલીફોમાં ન રહેવું જોઈએ અને એ દેશમાં ચાલ્યા જવું જોઈએ, જ્યાં તેઓ સુરક્ષિત અનુભવતા હોય. તેઓ પહેલાં ભારતીય હતા, હવે સાંપ્રદાયિક થઈ ગયા. તેઓ 10 વર્ષ ધર્મનિરપેક્ષ હતા, હવે કટ્ટરપંથી મુસ્લિમ થઈ ગયાં. ઉલ્લેખનીય છે કે, અંસારીના સ્ટેટમેન્ટ બાદ તેમની ખૂબ આલોચના થઈ હતી.

Leave a Comment: