આ ઓટો ચાલકે સરકારી સ્કૂલમાં ભણનારા 1300 વિદ્યાર્થીઓની કરી મદદ

14 Aug, 2017
11:31 AM
PC: thebetterindia.com

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગરીબીના કારણે સ્કૂલ ન છોડવી પડે માટે રાજા શેઠી મુરલી નામના ઓટો ડ્રાઈવરે સરકારી સ્કૂલમાં ભણતા હુનરવાન વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી છે. પિતાની પીવાની આદતના કારણે પોતે ભણી શક્યો ન હોવાથી અન્ય વિદ્યાર્થીઓ સાથે એવું ન બને માટે તે વિદ્યાર્થીઓને લંચબોક્સ, પુસ્તકો અને સ્કૂલબેગ્સ આપે છે. તે દરેક બાળકો પાછળ ₹1,700 ખર્ચ કરે છે. તેણે અત્યારસુધીમાં 1300 બાળકોની મદદ કરી છે.

Leave a Comment: