PUC નથી કઢાવતા તો આ ખબર છે તમારા માટે

PC: jdmagicbox.com

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે અંતર્ગત જો હવે તમારા વાહનના અકસ્માત સમયે પોલ્યૂશન અંડર કન્ટ્રોલ(PUC) ચાલુ નહીં હોય, એટલે કે વેલિડ નહીં હોય તો વીમો હોવા છતા પણ ક્લેઇમ મળશે નહીં. અકસ્માત પછી જો તમે PUC કઢાવશો તો તેમાં તારીખ હશે તે અકસ્માત પછીની તારીખ હશે, એટલે ક્લેઇમ મળશે નહીં. PUC કઢાવવા માટે વાહન જરૂરી છે, જેથી ક્લેઇમમાં તકલીફ ન પડે તે માટે આજે જ PUC કઢાવી લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp