મુંબઈમાં 1 વર્ષમાં નવા 26 અબજોપતિ ઉમેરાયા, ચીનની રાજધાનીને પછડાટ
હુરુન રિસર્ચે 2024 ગ્લોબલ રિચ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં મુંબઇમાં એક જ વર્ષમાં 26 નવા અબજોપતિનો ઉમેરો થયો છે. મુંબઇએ ચીનની રાજધાની બેજિંગને પછડાટ આપી છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇ હવે એશિયાની અબજોપતિની રાજધાની બની ગઇ છે. છેલ્લાં 1 વર્ષમાં મુંબઇમાં 26 નવા અરબોપતિનો ઉમેરો થયો તેની સામે ચીનની રાજધાની