વરરાજાએ પોતાની જાનમાં કર્યો 'ચુમ્મા દે દે' પર ડાન્સ, તમને પણ જોઈને આવી જશે મજા

PC: facebook.com/AuntyKiBaate

સોશિયલ મીડિયામાં રોજ કોઈક ફોટો અથવા તો વીડિયો વાયરલ થઈ રહેલા જોવા મળે છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાએ પોતાના વરઘોડામાં ડાન્સ કરી રહેલો જોવા મળે છે.

મિત્રો સાથે મળીને વરરાજા જુમ્મા ચુમ્મા દે દે પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વરઘોડામાં ડાન્સ વગર દરેક લગ્ન અધૂરા છે.વીડિયોમાં જોવા મળશે કે જેવું જ અમિતાભ બચ્ચનનું ગીત જુમ્મા ચુમ્મા દે દે ગીત વાગવા લાગે છે તો અચાનક વરરાજા ઉભો થઈને ડાન્સ કરવા લાગે છે. તેને ડાન્સ કરતો જોઈ તેના મિત્રો પણ તેની સાથે સામેલ થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ વરરાજાનો ડાન્સ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp