યુસેન બોલ્ટની દર્દનાક વિદાય, છેલ્લી રેસમાં થયો ઈજાગ્રસ્ત

13 Aug, 2017
05:31 PM
PC: thestar.com

જમૈકાના રનર યુસેન બોલ્ટની વિદાય યાદગાર નહોતી બની શકી. જમૈકાની 4*100 મીટરની ટીમમાં સામેલ બોલ્ટે છેલ્લાં લેપમાં દોડ લગાવવાની હતી. આ દરમિયાન તેને ઈજા થઈ હતી અને તે મેદાનમાં પડી ગયો હતો. તે રેસ પણ પૂરી નહોતો કરી શક્યો. આ સ્પર્ધામાં ઈંગ્લેન્ડે ગોલ્ડ, અમેરિકાએ સિલ્વર અને જાપાને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. રેસ પૂરી થયા બાદ બોલ્ટને મનમાં અફસોસ હતો કે તે પોતાના સાથી ખેલાડીઓની અપેક્ષા પૂરી ન કરી શક્ય

Leave a Comment: