લાલૂના દીકરા તેજ પ્રતાપે ઐશ્વર્યા રાયને સાયકલ પર કરાવી સફર, જુઓ વાયરલ ફોટો

PC: amazonaws.com

લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ અને તેમની નવી દુલ્હન ઐશ્વર્યા રાયનો એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાને તેજ પ્રતાપ યાદવે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટામાં તેજ પ્રતાપ યાદવે પોતાની પત્નીને સાયકલ પર બેસાડી છે. સાયકલ પર બેસીને બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. આ ફોટામાં તેજ પ્રતાપે સફેદ રંગનો કુર્તો અને પાયજામા પહેર્યો છે અને ઐશ્વર્યાએ ઓરેંજ કલરની સાડી પહેરી છે.

આ ફોટામાં તમે જોઈ શકો છો કે તેજ પ્રતાપે તેમના હાથમાં આઈફોન પણ પકડ્યો છે. આ ફોટોને ઈનસ્ટાગ્રામ પર પાંચ હજારથી વધુ લોકો અત્યાર સુધીમાં લાઈક કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp