BJPની 30 સીટ પર ઉમેદવારો નક્કી, જુઓ કોને કઈ બેઠક પર મળશે ટિકિટ

PC: socialpost.news

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આ વખતે કોણ-કોણ ચૂંટણીમાં ઉભું રહેશે, તેની યાદી ધીમે-ધીમે બહાર પડી રહી છે, આમ તો કોંગ્રેસ અને BJP બંને પાર્ટી 16 નવેમ્બરે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવાની છે, પરંતુ તે પહેલા જ BJPના 30 ઉમેદવારો નક્કી થઈ ગયા છે, તેવી યાદી સામે આવી છે. જો કે આ હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, એટલે આને સંભવિત ઉમેદવાર જ કહી શકાય.

  • વિજય રૂપાણી (રાજકોટ પશ્ચિમ)
  • નીતિન પટેલ (મહેસાણા)
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ધોળકા)
  • પ્રદિપસિંહ જાડેજા (વટવા)
  • બાબુ બોખરીયા (પોરબંદર)
  • ગણપત વસાવા (માંગરોળ)
  • દિલિપ ઠાકોર (ચાણસ્મા)
  • શંકર ચૌધરી (વાવ)
  • ચીમનભાઈ સાપરિયા (જામજોધપુર)
  • જયેશ રાદડિયા (જેતપુર)
  • આત્મારામ પરમાર (ગઢડા)
  • જયદ્રથસિંહ પરમાર (હાલોલ)
  • પુરુષોત્તમ સોલંકી (ભાવનગર-ગ્રામ્ય)
  • જીતુ વાઘાણી (ભાવનગર-પશ્ચિમ)
  • પંકજ દેસાઈ (નડિયાદ)
  • જયનારાયણ વ્યાસ (સિદ્ધપુર)
  • રમણલાલ વોરા (ઈડર)
  • હિરાભાઈ સોલંકી (રાજુલા)
  • બાઉકુ ઉંધાડ (લાઠી)
  • જેઠા ભરવાડ (શહેરા)
  • રમણલાલ પાટકર (ઉમરગામ)
  • ભુષણ ભટ્ટ (જમાલપુર-ખાડિયા)
  • મહેન્દ્ર મશરુ (જુનાગઢ)
  • દુષ્યંત પટેલ (ભરૂચ)
  • હર્ષ સંઘવી (સુરત-મજૂરા)
  • મધુ શ્રીવાસ્તવ (વાઘોડિયા)
  • વિભાવરીબેન પટેલ (ભાવનગર-પૂર્વ)
  • સંગીતા પાટીલ (સુરત-લિંબાયત)
  • મનીષા વકીલ (વડોદરા)
  • ડૉ.તેજશ્રીબેન પટેલ (વિરમગામ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp