ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 177 ઉમેદવારોની જાહેરાત કરી

PC: youtube.com

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને લઇને અરૂણાચલ પ્રદેશની 54 સીટ અને આંધ્ર પ્રદેશની 123 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જે નીચે મુજબ છે.

અરૂણાચલ પ્રદેશની 54 સીટ

આંધ્ર પ્રદેશ માટે 123 સીટની જાહેરાત...

આંધ્ર પ્રદેશની 175 સીટો માટે 11 એપ્રિલે વોટિંગ થશે, જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પણ 60 સીટો પર 11 એપ્રિલે જ વોટિંગ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp