2013 બાદ કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ મુખ્યમંત્રીઓએ છોડી પાર્ટી, 47 મોટા..

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ સિંહે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર પ્રહાર કર્યો. વિદિશા લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ છોડનાર પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની લિસ્ટ જાહેર કરી. સાથે જ વર્ષ 2013થી અત્યાર સુધી કોંગ્રેસે હરેલી ચૂંટણીઓ બાબતે પણ જણાવ્યું.
2013 બાદ કોંગ્રેસ છોડનાર 12 પૂર્વ મુખ્યમંત્રી:
કિરણ કુમાર રેડ્ડી,
કેપ્ટન અમરિન્દર સિંહ
એસ.એમ. કૃષ્ણા
દિગંબર કામત
વિજય બહુગુણા
પેમા ખાંડુ
અશોક ચવ્હાણ
એન.ડી. તિવારી
રવિ નાઇક
ગુલામ નબી આઝાદ
અજીત જોગી
લૂઈજિન્હો ફલેરિયો.
તો 47 મોટા નેતાઓએ છોડી કોંગ્રેસ
2014થી 2020 સુધી કોંગ્રેસ છોડનાર નેતા
હિમંતા બિસ્વા સરમા
ચૌધરી બિરેન્દાર સિંહ
રંજીત દેશમુખ
જી.કે. વાસન
જયંતિ નટરાજન
પેમા ખાંડૂ
રીતા બહુગુણા જોશી
એન બિરેન સિંહ
શંકરસિંહ વાઘેલા
ટૉમ વડક્કન
જ્યોતિરાદિત્ય સિંધિયા
કે.પી. યાદવ
પ્રિયંકા ચતુર્વેદી.
2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મોટા નેતા:
પી.સી. ચાકો
જિતિન પ્રસાદ
સુષ્મિતા દેવ
લલિતેશ ત્રિપાઠી
લૂઈજિન્હો ફલેરિયો
પંકજ મલિક
હરેન્દ્ર મલિક
કેપ્ટન અમરિન્દર સિંહ
રવિ નાઈક.
2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા મોટા નેતા:
ઈમરાન મસૂદ
અદિતિ સિંહ
સુપ્રિયા એરોન
આર.પી.એન. સિંહ
અશ્વિની કુમાર
રિપુન બોરા
હાર્દિક પટેલ
સુનિલ જાખડ
કપિલ સિબ્બલ
કુલદીપ બિશ્નોઈ
જયવીર શેરગિલ
ગુલામ નબી આઝાદ
દિગંબર કામત
2023માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મોટા નેતા
અનિલ એન્ટની
સી.આર કેસવાન
2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મોટા નેતા
મિલિન્દ દેવડા
અશોક ચવ્હાણ
ગીતા કોડા
બાબા સીદ્દિકી
રાજેશ મિશ્રા
અમરીશ ડેર
જગત બહાદુર અન્નૂ
ચાંદમલ જૈન
બસવરાજ પાટીલ
નારણ રાઠવાજી
10 વર્ષમાં કેટલી ચૂંટણી હારી કોંગ્રેસ ?
લોકસભા ચૂંટણી: 2014, 2019
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી: 2017
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી: 2013,2023
પંજાબ વિધાનસભાની ચૂંટણી: 2022
હરિયાણા વિધાનસભાની ચૂંટણી: 2014, 2019
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી: 2017, 2022
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી: 2017, 2022
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી: 2013, 2023
ગુજરાત વિધાનસભાની ચૂંટણી: 2017, 2022
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી: 2013, 2023
બિહાર વિધાનસભાની ચૂંટણી: 2015, 2020
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી: 2013, 2023
બિહાર વિધાનસભાની ચૂંટણી: 2015, 2020
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી: 2014
સિક્કિમ વિધાનસભાની ચૂંટણી: 2014, 2019
આસામ વિધાનસભાની ચૂંટણી: 2016, 2021
અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી: 2019
નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી: 2013, 2018, 2023
મણિપુર વિધાનસભાની ચૂંટણી: 2022
મિઝોરમ વિધાનસભાની ચૂંટણી: 2018
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી: 2013, 2018, 2023
મેઘાલય વિધાનસભાની ચૂંટણી: 2023
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી: 2016, 2021
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 2014, 2019
ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણી: 2014, 2019
ગોવા વિધાનસભાની ચૂંટણી: 2017, 2022
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી: 2018
તેલંગાણા વિધાનસભાની ચૂંટણી: 2018
આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી: 2014, 2019
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી: 2016, 2021
કેરળ વિધાનસભાની ચૂંટણી: 2016, 2021.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp