ભાજપના સાંસદનું અનોખું નિવેદન બાળકો ઓનલાઈન પેદા થશે
મધ્ય પ્રદેશના ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેમણે એક અનોખું નિવેદન આપ્યું, આ સાંસદ વિવાદિત નિવેદન આપવા માટે જાણીતા છે. તેમણે કહ્યું આજે પતિ-પત્ની એક બેડ પર સૂતા હોય પરંતુ પીઠ ફેરવીને પ્રેમ મોબાઈલ સાથે કરે છે. 60 વર્ષ પછી પતિ પત્નીના સંબંધો એ હદે મોબાઇલ ફ્રેન્ડલી થઈ જશે કે બાળકો પણ ઓનલાઈન પેદા થશે.
બાળકો સ્ટીલ અથવા માંસ હાડકાના પેદા થશે. તેમણે કહ્યું કે આના પર વિચાર કરવાની જરૂર છે. આપણે માનવતા પ્રેમ, સૌહાર, સામાજિક એકતા બધુ ભૂલી ગયા છે એને પાછું લાવવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp