'ભારત મહત્વપૂર્ણ ફેરફારો માટે તૈયાર...' CJIએ કેન્દ્રના 3 નવા કાયદાની પ્રશંસા કરી
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ DY ચંદ્રચુડે ભારતીય દંડ સંહિતા (IPC), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (CRPC) અને પુરાવા અધિનિયમને બદલવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓની પ્રશંસા કરી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નવા કાયદાઓ અંગે આયોજિત એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે, ત્રણેય નવા