દિલ્હીમાં કોણ સરકાર બનાવી રહ્યું છે? જાણો Exit Pollના આંકડા શું કહે છે?
.jpg)
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન 5 ફેબ્રઆરીએ પુરુ થયું અને 5 વાગ્યા સુધીમાં 57.78 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન પુરુ થયા પછી તરત Exit Poll આવવાના શરૂ થઇ ગયા છે. મેટ્રીઝે ભાજપને 35થી 40 બેઠકો , AAPને 25થી 28 બેઠકો મળશે તેવું બતાવ્યું છે.
ચાણક્ય સ્ટ્રેટેજીસે ભાજપને 39-44, AAPને 25-28, કોંગ્રેસ 2-3, ડીવી રિસર્ચે ભાજપને 36-44,AAPને 26-24, કોંગ્રેસને-0 સીટ બતાવી છે. પીપલ્સ ઇનસાડરે ભાજપને 40-44,AAPને 25-29, કોંગ્રેસ 0-2, પીપલ્સ પ્લસ ભાજપ 51-60, AAP 10-19, કોંગ્રેસ શૂન્ય, પોલ ડાયરી ભાજપ 42-50, AAP 18-25, કોંગ્રેસ 0-2. મોટાભાગના પોલ્સમાં ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી રહી હોવાનું ચિત્ર બતાવાયું છે. માત્ર વી પ્રિસાઇડના પોલમાં AAP 46-52, ભાજપ 18-21 અને કોંગ્રેસને 1 સીટ મળશે એવું બતાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp