જાણો, સૌરાષ્ટ્ર-કચ્છના લોકસભાના 8 ઉમેદવારો કેટલું ભણેલા છે?
સૌરાષ્ટ્ર અને કચ્છ લોકસભા બેઠકો પર 16 મુખ્ય 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેમાં 5 ઉમેદવારોને બાદ કરતા 11 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા ઉચ્ચ ડીગ્રી ધરાવે છે. ઉંમરની દ્રષ્ટ્રિએ પરષોત્તમ રૂપાલા સૌથી મોટા છે જ્યારે કચછના ઉમેદવાર નિતેશ લાલણ સૌથી નાની વયના છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા બીએસસી બી.એડ