2009થી માંડીને 2019 સુધી ભાજપનો વોટ શેર કેટલો વધ્યો? કોંગ્રેસનો કેટલો ઘટ્યો?
આ વખતે 18મી લોકસભાની ચૂંટણી થવાની છે અને ચૂંટણી પંચે તારીખો પણ જાહેર કરી દીધી છે. અમે લોકસભા 2009થી માંડીને 2019 સુધીમાં ભાજપ કોંગ્રેસની સીટ વાઇઝ અને વોટ શેર કેટલો ઘટ્યો વધ્યો તેના વિશે વાત કરીશું. વર્ષ 2009માં ભાજપનો વોટ શેર માત્ર 19 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટ શેર 29 ટકા