RERAના ચેરમેન તરીકે ડૉ. અમરજિતસિંઘની વરણી

PC: facebook.com/dharamendrasinh.zala.9

ગુજરાતમાં RERAના ચેરમેન તરીકે રાજ્ય સરકારે ડો. અમરજીત સિંઘની નિયુક્તિ કરી છે. આ સાથે ડો. મંજુલા સુબ્રમણ્યમનો ટેન્યોર પૂરો થયો છે.


ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં સરકારે સભ્ય તરીકે નિવૃત્ત IAS ડી. એચ. બ્રહ્મભટ્ટ તેમજ પ્રહલાદ પટેલની પણ નિયુક્તિ કરી છે. ગાંધીનગરમાં RERAની કચેરીનું એડ્રેસ પણ બદલી નાંખવામાં આવ્યું છે.


RERAની ઓફિસ પહેલાં સીટીપીઓ, સેક્ટર-10 હતી પરંતુ હવે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસની પાસે સેક્ટર-11માં ખસેડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp