જીવનસાથી સાથે ઝઘડો થયો હોય તો સેક્સ સેશન બનશે જબરદસ્ત હોટ

PC: indiatimes.com

સેક્સોલોજીસ્ટના મતે 90 ટકા સમય વ્યક્તિના મગજમાં સેક્સ રહે છે. સેક્સ વિશે વિચારવું પણ ઘણી લાગણીઓને મુક્ત કરવામાં મદદ કરે છે. જ્યારે ઝગડા પછીના સેક્સ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે ઘણા લોકો માને છે કે તે શ્રેષ્ઠ છે. અહીં જાણો કેવી રીતે તેને વધુ પ્લેઝરેબલ બનાવી શકાય છે. જો ઝગડા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સેક્સ ઉંડું સટિસ્ફેક્શન આપી શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે કોઇ વાતે ઝગડો કરો છો ત્યારે તમે એક લાંબી કિસ દ્વારા તેનું મોં બંધ કરી શકો છો. ત્યાર પછી બતાવો કે બોસ કોણ છે.

તમારા ક્રોધને પલંગ પરના હાર્ડકોર સેક્સ સેશનમાં ફેરવો, પરંતુ હિંસક ન થાય તેનું ધ્યાન રાખો પરંતુ પ્રેમ જાળવી રાખો. તમારા જીવનસાથીને એવું અનુભવો કે એંગ્રી સેક્શ શું છે. તમારી અંદર જે ગુસ્સો છે તેને ડર્ટી ટોકથી બહાર કાઢી નાખો, છોકરીઓ ડર્ટી ટોકથી અરાઉઝ થાય છે પણ ધ્યાનમાં રાખો કે વાત ડર્ટી હોવી જોઇએ નહીં કે ગાળો બોલવી. તમારા ગુસ્સાથી તેને પ્રેમ માટે ઉત્તેજિત કરો

ક્રોધ પછી જ્યારે પેચઅપ થાય છે ત્યારે હેપ્પી હોર્મોન્સનું કાર્ય શરૂ થાય છે. તે ખૂબ આનંદ આપે છે. આ સમય દરમિયાન, જીવનસાથીની નિકટતા વધે છે, આ તકનો પૂર્ણ લાભ લો. હંમેશા ધ્યાનમાં રાખો કે ગુસ્સો થોડા સમયનો હોય છે, બધા પછી તમે બંનેમાં ઉંડો પ્રેમ થાય છે તેને પણ અનુભવ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp