26th January selfie contest

પુરુષોની અંદર હોય છે મહિલાઓ જેવી આ 5 વાતો

PC: business.com

જો આપણે એમ કહીએ કે મહિલાઓ અને છોકરીઓમાં કેટલાક એવા ગુણો અથવા આદતો પુરુષોમાં પણ છે, તો શુ તમે માનશો? કદાય ના, પરંતુ એ સાચુ છે. આજે અમે તમને કેટલીક એવી વાતોના વિશે જણાવીશુ કે જે મહિલાઓની અંદર તો હોય જ છે આ આદતો પરંતુ પુરુષોમાં પણ જોવા મળે છે. તો આવો જાણીએ એ આદતો કઇ છે. બધા જાણે છે કે મહિલાઓ અને છોકરીઓને શોપિંગ ખૂબ પસંદ છે, પરંતુ જો આ વાત પુરુષો માટે કહેવામાં આવે તો તમે વિશ્વાસ નહી કરો. પરંતુ કેટલાક પુરુષ એવા છે જે શોપિંગ કરવાનુ ખૂબ પસંદ કરે છે, અને તેમને પોતાને મેનટેન રાખવુ ઘણુ પસંદ છે. પોતાના માટે સ્ટાઇલિશ કપડા ખરીદવાથી લઇને સ્ટાઇલિશ શૂઝ અને ગોગલ્સ પણ તેમને ઘણા પસંદ છે. ઘણા પુરુષો પાર્લરમાં જવાના પણ શોખીન હોય છે.

તમને શુ લાગે છે કે ગોસિપ ની શોખિન ફક્ત મહિલાઓ જ હોય છે? ના, પુરુષો પણ આ બાબતે ઓછા નથી. બસ હોય કે ટ્રેન અથવા તો કોઇ ચોક પર તમને પુરુષ ગોસિપ કરતા નજર આવશે. ગામડામાં ચોરા પર બેસીને ઘરડા લોકો અને અન્ય પુરુષ આ જ તો કરતા હતા. કોઇ મુદ્દાને પતાવવા સિવાય તેમનુ એક કામ ગોસિપ હોય છે.

ઘણા પુરુષોને મહિલાઓની જેમ ખાવાનુ બનાવાનુ પણ પસંદ હોય છે અને તેના માટે તે કુકિંગ પણ શીખે છે. કહેવાય છે કે મર્દ નહી હોતા. અહીંયા સુધી કે એ માનવામાં આવે છે કે પુરુષ રોતા સારા નથી લાગતા. જ્યારે સાચુ તો એ છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને એવામાં કોઇ પુરુષ રોવે છે તો શુ પ્રોબ્લમ છે? કેટલાય એવા પુરુષો છે જે પોતાની ભાવનાઓ પર કાબૂ નથી રાખી શકતા અને રોઇ જાય છે.

જો તમે એ વિચારો છો કે પુરુષ ઘરમાં કામ નથી કરી શકતા તો તમે ખોટા છે કારણકે પુરુષ કચરા પોતાથી લઇને ઘરના અન્ય કામ સારી રીતે કરે છે. જો વિશ્વાસ નથી તો અપનાવીને જોઇ શકાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp