કોન્ડોમ યુઝ કરવાથી સેક્સ સેટિસફેક્શન મળે છે? જવાબ અહીં છે...

PC: thesun.co.uk

આપણે આજકાલ જોઈએ છીએ કે ટીવી ચેનલો અને રસ્તા પર કોન્ડોમની ઉત્તેજક જાહેરાતો જોવા મળે છે. સેક્સ ટીપ્સમાં કોન્ડોમનાં ઉપયોગને લોકો ઘરમાં કરતા થઈ ગયા છે. ખાસ કરીને ગર્ભ ધારણ નહી કરવા માટે કોન્ડોમનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

આમ જોવા જઈએ તો કામસૂત્રમાં નેચરલ વીર્ય સ્ખલનની પ્રક્રિયામાં કોન્ડોમને અવરોધક પરિબળ તરીકે જોવામાં આવે છે. દરેક વખતે કોન્ડોમ યુઝ કરી સંભોગ કરતા પતિ-પત્ની કુદરતી આનંદ માણવાથી વંચિત રહી જાય છે. વીર્ય સ્ખલન સમયે જે ઉત્તેજના અને પરાકાષ્ઠાની અનુભૂતિ હોય છે તે કોન્ડોમ પહેરવાથી હાસલ થતી નથી.
કોન્ડોમનો ઉપયોગ એક રીતે ગર્ભ વિરોધક તરીકે જ વધારે થાય છે. ગર્ભ નિરોધક ગોળીઓ અને કોન્ડોમમાં ઝાઝો ફેર નથી. કોન્ડોમ વીર્યને ગર્ભગૃહ સુધી પહોંચવા દેતું નથી જ્યારે ગોળીઓ કે કોપર-ટી મહિલાને ગર્ભ ધારણ કરતા અટકાવે છે.

વાસ્તવમાં કોન્ડોમનો ઉપયોગ એ કોઈ ઘરગથ્થું ગર્ભ નિરોધક ઉપચાર નથી. પતિ-પત્નીએ નેચરલ સેક્સને એન્જોય કરવો હોય તો કોન્ડોમનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો રહે છે.

સરકારે વસ્તી નહી વધે તે માટે કોન્ડોમનો વધુને વધુ પ્રચાર કર્યો છે, પરંતુ હવે આજનાં આધુનિક જમાનામાં ગર્ભ નિરોધક માટે સ્ત્રી-પુરુષ માટે અન્ય સાધનો આવી ગયા છે ત્યારે કોન્ડોમની ગર્ભ નિરોધક માટેની અનિવાર્યતા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

મૂળ વાત એ છે કે નેચરલ સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ ઓછામાં ઓછા પ્રમાણમાં કરવામાં આવે. ખરેખર કોન્ડોમનો ઉપયોગ અનૈતિક સંબંધો કે કોલ ગર્લ સાથેનાં પ્રોફેશનલ રિલેશનમાં વધુને વધુ કરવામાં આવે છે એવું સરવેનાં આંકડા જણાવી રહ્યા છે. એઈડ્ઝની રોકથામ માટે એટલે પત્ની સિવાયની મહિલા સાથે સેક્સ માણવા કોન્ડોમનો પ્રચાર કરવામાં આવે છે. ઉપયોગ કરતા કોન્ડોમનો મીસ યુઝ વધારે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp