યુવતીઓ કેટલા સમય સુધી સેક્સ ઇચ્છતી હોય છે?

PC: lovewallpapers.com

એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ મહત્તમ કેટલો સમસ સુધી સેક્સ ચાલુ રહે તેવું ઇચ્છતી હોય છે. આ સર્વેમાં 3836 લોકોને સવાલ કરવામાં આવ્યા હતા. આ સાથે પુરુષો પણ કેટલો મહત્તમ સમય સેક્સ ઇચ્છતા હોય છે તેના પણ ચોંકાવનારા પરિણામો જાણવા મળ્યા છે.
 
સર્વેમાં તમામ મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મહત્તમ કેટલો સમય સુધી સેક્સ કરવા ઇચ્છે છે, જેના જવાબમાં મોટાભાગની મહિલાઓએ કહ્યું કે, સેક્સ 25 મિનિટ 51 સેકન્ડ સુધી ચાલવું જોઇએ. આ સર્વે Saucydates.com નામની વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો હતો.
 
જ્યારે આ સવાલના જવાબમાં મોટાભાગના પુરુષોનો સરેરાશ જવાબ હતો 25 મિનિટ 43 સેકન્ડ. આ સર્વેમાં અમેરિકાના પુરુષો સૌથી આગળ રહ્યા હતા. 31 વર્ષની ઉંમર સુધી તેમનો સેક્સનો એવરેજ સમય 17 મિનિટ પાંચ સેકન્ડ હતો. જ્યારે બીજા દેશની વાત કરીએ તો બ્રિટનના લોકો યુવાનીમાં પણ સમય વધતો નથી. જેમાં 20 વર્ષે જે એવરેજ ટાઈમ હોય છે તેમાં 30 વર્ષ બાદ થોડો વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp