સેક્સ ન કરવાથી શું નુકશાન થાય છે, જાણો છો?

PC: talkspace.com

આપણે જોઈએ છીએ કે સેક્સ કરવામાં સ્ત્રી અને પુરુષો ક્યારેક કતરાય છે અને ખંચકાટ પણ અનુભવે છે. આવી સ્થિતિમાં સેક્સ એક્સપર્ટ સેક્સ નહી કરવાના કારણે થઈ રહેલા જોખમ તરફ ચેતવણી ઉચ્ચારે છે. જેવી સેક્સ કરવાના ફાયદા છે તેવી રીતે સેક્સ નહી કરવાથી નુકશાન પણ છે.

જે પુરુષો સેક્સ કરવાથી ખંચકાય છે તેમને નપુંસકતા આવવાનો ખતરો રહે છે જ્યારે સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા મરી પરવારે છે. સેક્સ કરનારા હેલ્થી રહે છે અને સેક્સ કરવાથી ભાગનારાને અનેક રીતે શારીરિક પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે.

એક્સપર્ટની માનીએ તો સેક્સ નહી કરવાના કારણે પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફન્કશન(લિંગ ઉત્થાન)ની બિમારી લાગુ પડી જાય છે અને ઉંમર વધતાની સાથે બિમારી પણ સતત વધતી રહે છે. જો 25 વર્ષની ઉંમરે આવી બિમારી જોવા મળે તો સમજી લેવું કે ગંભીરતા છે. આવી સ્થિતિમાં તરત ડોકટરને બતાવી લેવાનું રહે છે અને બેધડક ડોક્ટરને બધું જ કહી દેવાનું રાખવું જોઈએ, એમાં શરમાવવાની જરૂર રહેતી નથી.

આ ઉપરાંત શરીરમાં સેક્સનાં જે હેપ્પી હોર્મોન્સ હોય છે તે પણ ખલાસ થઈ જાય છે અથવા તો જે બન્યા હોય તો સુકાઈ જાય છે અને સમય જતા બનવાનું બંધ થઈ જાય છે. રેગ્યુલર સેક્સ કરવાથી આવી બિમારી થતી નથી. અઠવાડિયામાં એક વાર તો સેક્સ માણી લેવાની જરૂર રહે છે.

સેક્સ ન કરવાના કારણે તણાવ અને બ્લડ પ્રેશર, હાર્ટ અટેક આવવાનું જોખમ રહે છે. સેક્સયુઅલી ફસ્ટ્રેશન પણ સતત વધતો જોવા મળે છે. સેક્સ કરવાથી ફ્લ્યુડિટી બની રહે છે. જો એમ ન થાય તો પિડીત પુરુષોને દવાઓ અને અન્ય વસ્તુઓ લેવાની ફરજ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp