હસ્તમૈથુન કરવું ફરજિયાત કે મરજિયાત?

એક મહિલા તેના દીકરાની વાતને લઇને ડોક્ટર પાસે ગઈ હતી અને ડોક્ટરને કહ્યું કે, તમે સેકસોલોજિસ્ટ બાળકોને શું ભણાવી આવો છો કે, જેનાથી મારો દીકરો બગડી ગયો છે અને પોતાની જાતને કલાકો સુધી એક બેડરૂમમાં બંધ રાખે છે. અમે લોકો ઘણી વાર બેડરૂમનો દરવાજો ખખડાવીએ છતાં પણ તે કઈ પણ બોલવા માટે તૈયાર થતો નથી. એક વાર અમે તેને ખૂબ ખખડાવ્યો ત્યારે તેને અમને કહ્યુ કે, જ્યારે તે રૂમમાં એકલો હોય છે, ત્યારે તે હસ્તમૈથુન કરતો હોય છે. આ વાતને લઇને દીકરાની માતા ખૂબ ટેન્શનમાં હતી.

આ ઉપરાંત બાળકે તેની માતાને જણાવ્યું હતું કે, શાળામાં આવેલા એક સ્પીકરે તેમના એક સવાલમાં જણાવ્યું હતું કે, હસ્તમૈથુન કરવું વાંધાજનક નથી, જ્યારે માતાએ આ બાબતે દીકરાને ખખડાવ્યો ત્યારે અલગ અલગ ડોક્ટરોએ લખેલા આ વાક્યને માતાને બતાવીને માતા સામે દીકરાએ વિરોધ કર્યો હતો. માતા અને દીકરાના આ પ્રકારના વર્તનને જોઈને ડોક્ટરે માતા અને દીકરાને એક સાથે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. માતા અને ડોક્ટરની હાજરીમાં યુવકે ડોક્ટરને કહ્યું કે, તમે જ તો કહો છો કે, હસ્તમૈથુન કરવું ખરાબ નથી. પણ યુવકની માતાએ ડોક્ટરને જણાવ્યું હતું કે, યુવક એક દિવસના ત્રણથી ચાર વાર હસ્તમૈથુન કરે છે. માતા અને દીકરાની આ વાત સાંભળીને ડોક્ટરે જાણો હસ્તમૈથુન કરવા બાબતે શુ સલાહ આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp