26th January selfie contest

તમને કામમાં આવશે સેક્સ લાઇફથી જોડાયેલા આ Resolution

PC: fineartamerica.com

એમાં કોઇ શક નથી કે તમારો બેડ એક એક્સાઇટીંગ જગ્યા છે જ્યાં પાર્ટનરની સાથે પહોંચતા જ તમારા બંન્નેની વચ્ચે પેશન જાગી જ ઉઠે છે પરંતુ એ વાત પણ સાચી છે કે લોન્ગ ટર્મ રિલેશનશીપમાં ઘણીવાર monotony આવી જાય છે અને સેક્સ પણ બોરિંગ લાગવા લાગે છે. જો આ સમસ્યાનું જલ્દી સમાધાન ન કરવામાં ન આવે તો આ સંબંધ તૂટવાનુ કારણ બની શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે સેક્સ લાઇફથી જોડાયેલ કેટલાક રિઝોલ્યૂશનના વિશે જેનાથી તમારી લાઇફ પણ ફરી બની જશે સ્પાઇસી અને એડવેંચર્સ.

વધારે સેક્સ કરવા વિશે વિચારો

જેમ તમે બાકી કામો માટે રોજ એક રુટીન બનાવો છો તો સેક્સ માટે કેમ નહી. એ ભલે તમને સાંભળવામાં ક્રેઝી કે મેકૈનિકલ જેવુ લાગે પરંતુ ઘણીવાર ઇંટિમેસી ને જાણવવા માટે તેનાથી મદદ મળી શકે છે. એવામાં તમે રુટીન બનાવીને હરરોજ અને વધારે સેક્સ કરવાનું પ્લાનિંગ કરો. જ્યારે લોકોની વચ્ચે સ્કિનનો કોન્ટેક્ટ થાય છે તો બ્રેનમાં નોરપાઇનફ્રાઇન નામનો હોર્મોન્સ રિલીઝ થાય છે અને મોનોટની જેવી વસ્તુઓ આપો આપ દૂર થઇ જાય છે.

ઇરોટિક બુક્સ નોવેલ્સ વાંચો

જો તમે આ વાત પર ભરોસો કરો કે ન કરો પરંતુ સેક્શ્યુઅલ અટ્રેક્શનની શરુઆત આપણા માથામાં થાય છે જો કે શરીરથી પહેલા તમારુ દિમાગ ઉત્તેજિત થવુ જરુરી છે. જો કે પાર્ટનરની સાથે મળીને કેટલીક એવી એક્ટિવિટીઝમાં ઉમેરો થાય જેનાથી તમારા બંન્નેનું મગજ સ્ટિમ્યૂલેટ થઇ જાય. એના માટે તમે ઇચ્છો તો ઇરોટિક નોવેલ્સ વાંચી શકો છો, એડલ્ટ ફિલ્મો જોઇ શકો છો, સાથે જ સેક્સી ડાંસ કરી શકો છો. આ બધા દ્રારા તમે રોજ નવા નવા એક્સપેરિમેન્ટ પણ ટ્રાય કરી શકો છો.

નવી જગ્યાઓ શોધો

જો તમે પણ રોજ એક જ જગ્યા પર સેક્સ કરી કરીને કંટાળી ગયા છો તો બેડરુમ અને બેડથી બહાર નિકળો અને ઘરના અલગ અલગ બીજા નવા કોર્નર્સને ડિસ્કવર કરો. શુ તમે ક્યારેક આ વાત પર ધ્યાન આપ્યુ છે કે ફિલ્મોમાં બતાવવામાં આવેલ સેક્સ સીન્સ વધારે બેડરુમથી બહાર શૂટ કરવામાં આવેલ હોય છે. તમે ઇચ્છો તો પોતાના લિવિંગ રુમ એરિયા, રસોડુ, બાથરુમ, એવી જગ્યાઓ પર એક્સાઇમેન્ટ લેવલને વધારી શકો છો.

નવી નવી પોઝીશન ટ્રાય કરો

થઇ શકે છે કે તમે જે પોઝીશનમાં સેક્સ કરો છો આવી રહ્યા છો તો તમારા માટે સૌથી સુખદ અને આનંદદાયક પોઝીશન હોય પરંતુ વારંવાર એક જ પોઝીશનમાં સેક્સ કર્યા બાદ તમને પણ બોર લાગવા લાગશે. જો કે પાર્ટનરની સાથે આ વિશે વાત કરો અને નવી નવી પોઝીશનને એક્સપ્લોર કરે જેથી તમારી સેક્સ લાઇફમાં રોમાંચ બનેલો રહે.

ધ્યાન ભટકવા ન દો

એક સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે સૂતા પહેલા મોબાઇલ ફોનના ઉપયોગથી લગભગ 35 ટકા લોકોની સેક્સ્યૂઅલ લાઇફ પ્રભાવિત થઇ રહી છે. સૂતા પહેલા જે ક્લોલીટી ટાઇમ પોતાના પાર્ટનરની સાથે વિતાવવો જોઇએ તે તો તમે મોબાઇલ ફોન પર ખર્ચ કરી નાખો છો. આ રીતે કોઇ પણ ભટકાવથી બચો અને પોતાનુ ધ્યાન ભટકવા ન દો. તેના બદલે પાર્ટનર પર ફોકસ કરો અને તેને રિઝોલ્યૂશનને ગંભીરતાથી લો.

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp