26th January selfie contest

જાણો મહિલાઓને સૌથી વધુ સેક્સની ઈચ્છા ક્યારે થાય છે

PC: elvalordeservir.com

સેક્સ માટે ઘણી માન્યતાઓ અને ધારણાઓ છે અને સેક્સને લઈને નવા-નવા અભ્યાસો થતા રહે છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સ્ત્રીઓને પીરિયડ્સ પૂરો થયા બાદ 5થી 7 દિવસો સુધી સેક્સની ઈચ્છા વધુ તીવ્ર હોય છે. આવું એટલા માટે બને છે કે, પિરિયડ્સ પૂરો થયા બાદ મહિલાઓમાં સેક્સ ઉત્તેજિત કરનારા હોર્મોન્સ વધુ સક્રિય બને છે. આ હોર્મોન્સને કારણે આ દિવસોમાં મહિલાઓ સેક્સની ઈચ્છા રાખતી હોય છે.

સેક્સની ઈચ્છા વધારતા અતિ મહત્ત્વના એક્યુપ્રેશર પોઈન્ટ્સ...

એક્યુપ્રેશર થેરાપીથી કામેચ્છા વધારવા માટે બે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. કામેચ્છા વધારવા શરીરમાં નાભિના ભાગે આંગળીના ટેરવાથી ચાર-પાંચ વાર દબાવો અને આમ પ્રેશર આપતા નાભિથી 2 આંગળી જેટલા નીચેના ભાગે આ જ રીતે પ્રેશર આપો જેનાથી કામેચ્છામાં વધારો થશે. બીજો એક્યુપ્રેશર પોઈન્ટ છે કીડની પોઈન્ટ જે એન્કલ બોનમાં હોય છે. આ પોઈન્ટ પર આંગળીના ટેરવાથી પ્રેશર આપી દબાવવાથી કામેચ્છામાં વધારો થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp