આ મંદિરમાં પ્રસાદરૂપે અપાય છે દારૂ

14 Nov, 2017
05:30 AM
PC: intoday.in

દિલ્હીના ઓલ્ડ ફોર્ટ પાસેનું પ્રાચીન ભૈરો મંદિર દેવતાઓને પ્રસાદરૂપે દારૂ ચઢાવવા માટે પ્રસિદ્ધ છે. અહિયા પ્રસાદમાં દેશીથી લઈને ઈન્ટરનેશનલ લેવલની મોંઘી દારૂ ચઢાવવામાં આવે છે. લોકો પોતાના શ્રદ્ધા અને ક્ષમતા મુજબ દેશી દારૂ, બીયર, બ્રાન્ડી, સ્કોચ અને વિસ્કી જેવી દારૂનો ભોગ ચઢાવે છે. પૂજામાં દારૂ ચઢાવ્યા બાદ લોકોમાં દારૂ પ્રસાદરૂપે વેચી દેવામાં આવે છે, જેનો ત્યાંના સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ત્યાં ભીક્ષુકો ગ્લાસ લઈને જ આંટા-ફેરા મારતા નજરે ચઢે છે.

Leave a Comment: