દિવાળી, મહાલક્ષ્મી પૂજન અને નૂતનવર્ષના શુભ મુહૂર્ત

PC: khabarchhe.com

પુષ્ય નક્ષત્ર 

આસો વદ સાતમ પર આઠમ

તા. 12-10-2017

ગુરૂવાર

સવારે:

06.35 થી 08.01
10.58 થી 15.20

સાંજે:

16.49  થી  21.20

તા.12-10-2017 ના મુહૂર્ત (પુષ્ય નક્ષત્ર ન હોવા છતાં  આઠમ હોવાથી )આસો વદ નોમ શુક્રવારના દિવસે (તા. 13-10-2017) સવારે 07.48 પછી પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે બીજે દિવસે સૂર્યોદય સુધી છે.  જેથી આ સમય સોનું-ચાંદી ખરીદવા, નવા વર્ષના ચોપડા નોંધાવવા, વાહન પૂજા માટે શ્રેષ્ઠ.

આસો વદ નોમ ને

પુષ્ય નક્ષત્ર

તા. 13-10-2017

શુક્રવાર

સવારે:

08.03 થી 10.55

બપોરે:

12.25 થી 13.52

સાંજે:

16.48  થી  18.15

રાત્રે:

21.20  થી 22.52

ધનતેરસ

આસો વદ તેરસ ધનતેરસ, ધનકુબેર પૂજન,

ભગવાન ધન્વંતરી પૂજન

તા. 17-10-2017   મંગળવાર

સવારે:

09.30 થી 13.50

સાંજે:

19.45 થી 21.17 

રાત્રે: 

22.51 થી  24.10

આસો વદ તેરશ ધનતેરસ રાત્રે 24.11 મિનિટ સુધી હોવાથી ધનતેરસના શુભ સમયમાં ધનપૂજા કરવી.

કાળી ચૌદશ

આસો વદ ચૌદશ

કાળી ચૌદશ / રૂપ ચૌદશ

તા. 18-10-2017   બુધવાર

સવારે:

06.37 થી 09.28

10.58 થી 12.23

બપોરે:

15.18 થી 18.11

સાંજે:

19.46  થી  24.00

કાળીચૌદશ રાત્રે 24.15 સુધી છે. જેથી  શુભ સમયમાં ભગવાન ધંટાકર્ણ મહાવીર પૂજા, ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના, બટુક ભૈરવ પૂજા-અર્ચના તેમજ મંત્ર સાધના, અનુષ્ઠાન માટે ઉત્તમ દિવસ.

 

 

 

શુભ દિપોત્સવી

મહાલક્ષ્મી પૂજા

(આસો વદ અમાવસ) દિવાળી

તા. 19-10-2017   ગુરૂવાર

સવારે:

06.37 થી 08.03

10.57 થી 15.15 

સાંજે:

16.44  થી  21.16

દિપોત્સવીના દિવસે અમાસ રાત્રે 24.44 મિનિટ સુધી છે. દિપોત્સવીના દિવસે ચિત્રા નક્ષત્ર છે. જેથી લક્ષ્મીજીની, દિપોત્સવીની પૂજા  શુભ મુહૂર્તમાં કરવી  ધનપૂજન, લક્ષ્મી-કુબેર પૂજન, ચોપડા પૂજન, ગાદી બિછાવવા, નવા સિક્કા, સોના-ચાંદી, જવેલરીનાં પૂજન માટે શ્રેષ્ઠ મુહૂર્ત

દિપોત્સવીના દિવસે સ્થિર લગ્ન આ પ્રમાણે છે.

વૃશ્ચિક  લગ્ન સવારે : 08.45 થી 11.00

વૃષભ લગ્ન સાંજે : 19.43 થી 21.42

કુંભ લગ્ન બપોરે    : 14.54 થી 16.29

સિંહ લગ્ન રાત્રે   : 02.13 થી 04.23 (20 મી રાત્રે)

નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે નવા વર્ષની શુભ શરૂઆતના મુહૂર્ત આ પ્રમાણે છે.

બેસતુ વર્ષ

નૂતન વર્ષ -કારતક સુદ પડવો સંવત્‍ 2074 / જૈન સંવત્‍ 2544

તા. 20-10-2017   શુક્રવાર

 

 

 

 

 

વિજય મુહૂર્ત  ------->

સવારે:

06.38 થી 10.55

દિવસે:

12.24 થી 13.49

 

 

12.12 થી 12.36

દર બેસતા વર્ષના દિવસે નવા વર્ષના મુહૂર્ત, મુહૂર્તના સોદાઓ આપ કરતાં હોવ તેના શુભ મુહૂર્ત વિક્રમ સંવત 2074 સૌમ્ય નામ સંવત્સરારંભ, અન્નકૂટ,ગોવર્ધનપૂજા

ભાઈબીજ

કારતક સુદ બીજ ભાઈબીજ

ભરતદ્વિતીયા

તા. 21-10-2017   શનિવાર

સવારે:

08.04 થી 09.30

બપોરે:

13.50  થી 16.40 

સાંજે:

18.10  થી 19.40

રાત્રે: 

21.17  થી 24.00

બહેન ભાઈને આમંત્રણ આપી આત્મીય સ્નેહ વધારવાનું પોતાની રક્ષા માટે આત્મવિશ્વાસ જાગૃત કરવાનો  દિવસ.

લાભ પાંચમ

કારતક સુદ પાંચમ લાભપાંચમ/ જ્ઞાન પંચમી/ સૌભાગ્ય પંચમી

તા. 25-10-2017   બુધવાર

સવારે:

06.40 થી 09.30

લાભપાંચમ સવારે 09.40 સુધી જ છે. જેથી નવા વર્ષની શુભ શરૂઆત માટે શુભ મુહૂર્ત આ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp