26th January selfie contest

આ વર્ષે સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ થશે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

PC: google.com

રાષ્ટ્રના આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 26મી જાન્યુઆરી-2020ના રોજ રાજકોટ ખાતે થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે. જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે:

ક્રમ

નામ

સ્થળ

1

વિજય રૂપાણી

રાજકોટ

વિધાનસભા અધ્યક્ષ

2

રાજેન્દ્ર ત્રિવેદી

આણંદ

નાયબ મુખ્યમંત્રી

3

નીતિનભાઇ પટેલ

વડોદરા 

કેબીનેટ મંત્રી

4

આર.સી.ફળદુ

બનાસકાંઠા

5

ભુપેન્દ્રસિંહ ચુડાસમા

સુરેન્દ્રનગર

6

કૌશિકભાઇ પટેલ

અમદાવાદ

7

સૌરભભાઇ પટેલ

મહેસાણા

8

ગણપતભાઇ વસાવા

સાબરકાંઠા

9

જયેશકુમાર રાદડીયા

ભાવનગર

10

દિલીપકુમાર ઠાકોર

કચ્છ

11

ઇશ્વરભાઇ પરમાર

ગાંધીનગર

12

કુંવરજીભાઇ બાવળિયા

જૂનાગઢ

13

જવાહરભાઇ ચાવડા

સુરત

રાજયકક્ષાના મંત્રી

14

પ્રદિપસિંહ જાડેજા

પાટણ

15

બચુભાઇ ખાબડ

બોટાદ

16

જયદ્રથસિંહ પરમાર

જામનગર

17

ઇશ્વરસિંહ પટેલ

દાહોદ

18

વાસણભાઇ આહીર

પોરબંદર

19

મતી વિભાવરીબેન દવે

મહિસાગર

20

રમણલાલ પાટકર

વલસાડ

21

કિશોરભાઇ કાનાણી

અરવલ્લી

22

યોગેશભાઇ પટેલ

પંચમહાલ

23

ધર્મેન્દ્રસિંહ જાડેજા

દેવભૂમિ દ્વારકા

કલેકટર

24

કલેકટર, ભરૂચ

ભરૂચ

25

કલેકટર, નર્મદા

નર્મદા

26

કલેકટર, અમરેલી

અમરેલી

27

કલેકટર, ખેડા

ખેડા

28

કલેકટર, મોરબી

મોરબી

29

કલેકટર, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ

30

કલેકટર, તાપી

તાપી

31

કલેકટર, છોટાઉદેપુર

છોટાઉદેપુર

32

કલેકટર, નવસારી

નવસારી

33

કલેકટર, ડાંગ

ડાંગ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp