ચૂંટણી માટે ફંડ આપવા પોતાના ખિસ્સાના કરોડો કોણે આપ્યો, જાણો ટોપ 10 નામો
ચૂંટણી પંચે ગયા અઠવાડિયે જ તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના આંકડા જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આ માહિતી શેર કરવા માટે પંચને 15 માર્ચ, 2024ની સમયમર્યાદા આપી હતી. ECI અનુસાર, ફ્યુચર ગેમિંગ, Megha Engineering અને Quixplychain Pvt Ltd એ ઈલેક્ટોરલ બોન્ડના ટોચના 3 દાતા છે. ECI દ્વારા જાહેર કરાયેલા ઈલેક્ટોરલ