સરદાર સરોવર ડેમના ફાયદા

17 Sep, 2017
12:15 PM
PC: facebook.com/gujaratinformation.official/

  • ડેમથી 100 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થશે.
  • ગુજરાતના 9633 ગામો સુધી પીવાનું પાણી પહોંચશે.
  • ડેમની જળ સંગ્રહ ક્ષમતા 4,25,780 કરોડ લીટર થઈ ગઈ છે, પહેલાં પાણી સમુદ્રમાં વહી જતું હતું.
  • 2016-17 દરમિયાન 320 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ. વધુ પાણી જમા થવાથી વીજળી ઉત્પાદનમાં 40%નો વધારો થશે.
  • ડેમથી બનેલી વીજળી 57% મહારાષ્ટ્ર, 27% મધ્ય પ્રદેશને અને 16% ગુજરાતને મળશે.
  • ડેમથી ગુજરાતના હજારો ગામની સાથે મહારાષ્ટ્રના 37,500 હેક્ટર વિસ્તાર સુધી સિંચાઈની સુવિધા હશે.