તમારા સ્માર્ટફોનમાંથી અત્યારે જ હટાવી દો આ 16 એપ્સ, ગૂગલે પણ હટાવી દીધી છે

PC: kkomando.com

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એજન્ટ સ્મિથ નામના એક માલવેરનો ખતરો મંડરાયો છે. Checkpointએ એજન્ટ સ્મિથ માલવેર અંગે તપાસ કરી હતી, જેણે ભારતના 1.5 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પ્રભાવિત કર્યા હતા. સિક્યોરિટી ફર્મ Checkpointએ એવું પણ કહ્યું હતું કે, ગૂગલ સાથે મળીને તેઓ આને ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ થર્ડ પાર્ટી એપ સ્ટોરથી આ એપ્સ એન્ડ્રોઇડ ફોનમાં આવી ગઇ છે.

1.5 Crore Indian Android Users Affected By Agent Smith Malware

ગૂગલે આ માલવેરથી પ્રભાવિત 16 એપને પોતાના પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે, પરંતુ જો તમારા ફોનમાં હજુ પણ આ 16 એપ્સ હોય તો તેને તમારે તાત્કાલિક ધોરણે હટાવી દેવી જોઇએ.

આ છે 16 એપ્સ, જેને ગૂગલે પણ પોતાના પ્લેસ્ટોર પરથી હટાવી દીધી છે...

  1. Ludo Master - New Ludo Game 2019 For Free 
  2. Sky Warriors: General Attack 
  3. Color Phone Flash - Call Screen Theme 
  4. Bio Blast - Infinity Battle Shoot virus 
  5. Shooting Jet
  6. Photo Projector 
  7. Gun Hero — Gunman Game for Free 
  8. Cooking Witch 
  9. Blockman Go: Free Realms & Mini Games 
  10. Crazy Juicer - Hot Knife Hit Game & Juice Blast 
  11. Clash of Virus 
  12. Angry Virus 
  13. Rabbit Temple 
  14. Star Range
  15. Kiss Game: Touch Her Heart 
  16. Girl Cloth Xray Scan Simulator

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp