નવી Activaને ટક્કર આપવા Heroએ લોન્ચ કર્યું નવું સ્કૂટર, જાણો કિંમત

PC: youtube.com

Hero મોટોકોર્પે સોમવારે પોતાના મોસ્ટ એવેઇટેડ સ્કૂટર Hero Maestro Edge 125 લોન્ચ કરી દીધું છે. કંપનીએ Hero Maestro Edge 125 ને ત્રણ વેરિયન્ટમાં બજારમાં લોન્ચ કર્યું છે, જેમાં કાર્બેરેટર ડ્રમ બ્રેક, કાર્બેરેટર ડિસ્ક બ્રેક અને ફ્યૂઅલ ઇન્જેક્ટેડ વેરિયન્ટનો સમાવેશ થાય છે, જેની કમશ: કિંમત 58500, 60000 અને 62700 રૂપિયા છે.

Image result for hero maestro edge 125

Heroએ આ નવા સ્કૂટરમાં પણ Destini125 વાળું 125ccનું એન્જિન આપ્યું છે.

Image result for hero maestro edge 125

Hero Maestro Edge 125 નું ફ્યૂઅલ ઇન્જેક્ટેડ વેરિયન્ટ દેશનું પહેલું ફ્યૂઅલ ઇન્જેક્ટેડ સ્કૂટર છે.

Image result for hero maestro edge 125

આ વેરિયન્ટમાં આ એન્જિન 7000 rpm પર 9.2hpનો પાવર અને 5000rpm પર 10.2nm પીક ટોર્ક જનરેટ કરે છે.

Image result for hero maestro edge 125

2019 Hero Maestro Edge 125 માટે 16 જૂનથી બૂકિંગ શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp