64MPના કેમેરા સાથે Realme XT ભારતમાં લોન્ચ, કિંમત મધ્યમ વર્ગને પરવડે તેટલી

Realmeએ ભારતમાં પોતાના મોસ્ટ અવેઇટેડ ફોન Realme XTને લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે, આ Realme XT ફોનમાં 64 MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર અને 4000 mAhની બેટરી આપવામાં આવી છે.

EEVD6ODVAAAYlIT Realme XT price in India

Realmeએ Realme XTને 4GGB/64GB, 6GB/64GB અને 8GB/128GB વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે.  ફોનની કિંમત 15,999 રૂપિયાથી શરૂ થાય છે.

Realme XT Price in India Starts at Rs. 15,999, Realme XT 730G Launch in December: Event Highlights

8GB/128GB વેરિયન્ટની કિંમત 18,999 રૂપિયા રાખવામાં આવી છે. ફિલ્મનું વેચાણ 16 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp