રોલ્સ રોયસ કારની ડિલીવરી લેવા ગયેલા બિલ્ડર કેમ ચર્ચામાં છે?

PC: timesnowhindi.com

ચેન્નઇના એક બિલ્ડર રોલ્સ રોયસ ઇલેક્ટ્રીક કાર સ્પેકટરની ડીલીવરી લેવા ગયા અને તેની તસ્વીરો શોસિલ મીડિયમાં વાયરલ થઇ એ પછી આ બિલ્ડર ચર્ચામાં આવી ગયા છે. કારણ એવું છે કે આ બિલ્ડર જ્યારે રોલ્સ રોયસ કારની ડિલીવરી લેવા ગયા ત્યારે તેમણે પગમાં ચંપલ પહેરેલી હતી.

સામાન્ય રીતે રોલ્સ રોયસ ભવ્ય કાર હોવાથી જે કોઇ પણ કારની ડીલીવરી લેવા જાય ત્યારે શૂટ બૂટ પહેરીને જતા હોય છે. પરંતુ  બાશયાળ કન્સ્ટ્રકશન કંપનીના માલિક બાશયાળ યુવરાજ તો ચંપલ પહેરીને ગયા.

રોલ્સ રોયસ એવી કંપની છે જે કોઇ પણ કાર ખરીદવા આવે તો આપી દેતી નથી, એ વ્યક્તિનું સ્ટેટસ, વૈભવ, સમૃદ્ધી, એટીટ્યુડ વગેરે જોવામાં આવે છે. જો કે બાશયાળ યુવરાજ ગયા વર્ષે પણ જ્યારે રોલ્સ રોયસની કાર ખરીદવા ગયા હતા ત્યારે ચંપલ પહેરીને જ ગયા હતા. તે વખતે પણ ચર્ચા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp