આ 2 ખેલાડી IPLની સૌથી મોટી શોધ સાબિત થયા... જ્યાં મેચ અટકી,આ જોડી રમી
આ IPLમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન ઘણું નિરાશાજનક લાગી રહ્યું છે. 18 એપ્રિલે મુલ્લાનપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્યા પછી પંજાબની ટીમ હવે IPL પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને સરકી ગઈ છે. તેણે 7 મેચમાંથી માત્ર 2 જ જીતી છે. આ બધાની વચ્ચે શશાંક સિંહ અને આશુતોષ શર્મા પંજાબ માટે આ IPLની શોધ સાબિત