સુરતના 2500 કરોડના જમીન કૌભાંડમાં પોલીસને ભાગીદારોના નામ મળતા નથી

PC: twitter.com

સુરતના સાયલન્ટ ઝોન વિસ્તારમાં  સિટી સરવેના  અધિકારીઓની મીલિભગતથી જૂની શરતની જમીનોને બિન ખેતી તરીકે રૂપાંતરીત કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટું માલિકીપણું ઉભું કરી દીધું અને આ કારસ્તાન સમૃદ્ધી કોર્પોરેશનના નામે થયું. લગભગ 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા.

સમુદ્ધી કોર્પોરેશમાં 4 ભાગીદાર છે, જેમાં નરેશ શાહ, મનહર કાકડીયા, જયપ્રકાશ આસવાની અને લોકપાલ ગંભીર. પરંતુ CID ક્રાઇમ, સુરતે અત્યારે માત્ર સમૃદ્ધી કોર્પોરેશન અને ભાગીદાર એવું લખ્યું છે. નામ લખ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp