જ્યારે કેપ્ટન કૂલ ધોનીએ જુનિયર ખેલાડીને કહ્યું, ‘શું તને હું મૂર્ખ લાગું છું?’

PC: cloudfront.net

ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ એક ક્રિકેટ શો વોટ ધ ડકમાં આવ્યા હતા. જેમાં બન્નેએ વિક્રમ સાઠ્યે સાથે રસપ્રદ ખુલાસા કર્યા હતા. કુલદીપ યાદવે ડેબ્યુ મેચથી લઇ પોતાના અનુભવ શેર કર્યા હતા. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલે પણ કેટલાક ખુલાસા કર્યા હતા. આ બન્નેએ ધોનીની પ્રશંસા કરી હતી. કુલદીપ યાદવે કહ્યું કે એક વખત તો તે મારી ઉપર ગુસ્સે થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp