શું કૌન બનેગા કરોડપતિમાં મહિલા ક્રિકેટ ટીમ બનશે કરોડપતિ?

14 Aug, 2017
02:31 AM
PC: indiatimes.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં સોનીના ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં જોવા મળશે. ટીમની કેપ્ટન મિતાલી રાજ અને અન્ય 6 ખેલાડીઓએ અમિતાભ બચ્ચનના શો પર સામાજિક જાગૃતિ ફેલાવવા હાજરી આપી હતી. મિતાલી ઉપરાંત હરમનપ્રીત, ઝૂલન ગોસ્વામી, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે શોમાં ભાગ લીધો હતો. મિતાલીએ અહીં 6 લાખ 40 હજાર જીત્યા હતા. આ રાશિ તેમણે હૈદરાબાદની સંસ્થા 'પ્રયાસ'ને આપી હતી.

Leave a Comment: